100 દેશી વાર્તાઓ જે તમને પ્રેરણા આપશે - મધુર હાલ્લેગુઆ
100 Desi Stories To Inspire You (Gujarati Translation) By Madhur Zakir Hallegua
પરિસ્થિતિ મુજબ આપણને થયેલા રોજેરોજના જીવનના અનુભવો,એ પછી સર્જનાત્મકતાના હોય કે નૂતન કાર્યના કે પછી નેતૃત્વના,એ પ્રેમ અને હિંમતના હોય કે પરિપક્વતાના અને આત્મવિશ્વાસના,વાર્તાઓ આપણે માટે એક અમૂલ્ય જીવનપાઠ છે.વાર્તાઓ વિચારપ્રેરક ણ માનવીય સંવેદનાના દરેક ભાવમેં સમાવી લે છે.