13 પગલાં જબરદસ્ત સંપત્તિનાં - અશ્વિન સાંઘી
13 Steps To Bloody Good Wealth (Gujarati Edition) By Ashwin Sanghi
તવંગર એ જ થઇ શકે,જે મોઢામાં ચાંદીની ચમચી લઈને જન્મ્યો હોય,આ જાણીતી અને બહોળા પ્રમાણમાં સ્વીકારાયેલી વાતનો છેદ ઉડાડતાં આ પુસ્તકમાં જેને પૈસાદાર બનવાના આશીર્વાદ નથી મળ્યા એવી વ્યક્તિ પણ પૈસાદાર બની શકે છે,તેની શોધ કરે છે.