૩૧ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ ટીપ્સ
-રવિ પટેલ
દરેક દિવસ માટે ૧ ટ્રેડીંગ ટીપ થકી એક જ મહિનામાં ટ્રેડીંગમાં મહારત મેળવો
આ પુસ્તકમાં ૩૧ સુવર્ણ નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેને તમે ટ્રેડીંગ કરતી વખતે અનુસરી શકો છો, જેથી તમને મહત્તમ નફો અને ન્યુનત્તમ નુકશાન થાય. આ પુસ્તકમાં દર્શાવેલ સુવર્ણ નિયમો ઇન્ટ્રા-ડે ટ્રેડીંગ,ડિલીવરી આધારિત રોકાણ, ડેરીવેટીવ ટ્રેડીંગ, લાંબાગાળાના રોકાણ અને પબ્લીક ઈશ્યુની અરજીના સંદર્ભમાં પણ લાગુ પડે છે.