7 આઇટી માંધાતાઓના પ્રવચનો - રાજેશ શર્મા
7 IT Mandhataona Pravachano (Gujarati) By Rajesh Sharma
આ સાત વ્યક્તિઓ એવી છે કે જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું.આ લોકો પૈતૃક સંપત્તિ રૂપે વારસામાં મળેલી કંપનીઓના માલિકો નથી.આ લોકો જેમને ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રીન્યોર કહેવાય તેવા લોકો છે. 1. બિલ ગેટ્સ 2. સ્ટીવ જોબ્સ 3. માઈકલ ડેલ 4. લેરી પેજ 5. એન.આર.નારાયણમૂર્તિ 6. અઝીમ પ્રેમજી 7. નંદન નિલેકની