|
Android Starter (Gujarati Edition)
મોબાઇલની દુનિયામાં Android એ ખુબ જ પ્રચલિત અને વિશાળ પ્રભુત્વ ધરાવતી ઓપરેટીંગ સીસ્ટમ છે તમને નવાઈ લાગશે કે આજે સ્માર્ટફોનના માર્કેટમાં ફક્ત Android નો હિસ્સો 75% થી પણ વધારે છે અત્યાર સુધીમાં 500 મિલિયનથી પણ વધારે Android Device Activate થયા છે . અને દરરોજ ઘણા Device Activate થતા જાય છે .Android નું ખુબ જ ટૂંક સમયમાં આટલું નામ થવાનું મુખ્ય કારણ તેમાં પ્રાપ્ય Applications છે . આજે Android ના Play Store માં 70,000 થી પણ વધારે Applications પ્રાપ્ય છે .,જેનો વિશ્વના 129 દેશોના લોકો સરળતાથી ઉપયોગ કરે છે .
કમ્પ્યુટરમાં રસ ધરાવનાર કોઈપણ વિદ્યાર્થી કે વ્યક્તિ સરળતાથી Android Application Develop કરી શકે તે હેતુ થી આ પુસ્તકમાં Android ની પ્રાથમિક માહિતી થી શરૂ કરીને Android Application બનાવવા માટે ઉપયોગી એવી Java Language વિશે માહિતી આપવામાં આવેલ છે .આ ઉપરાંત Applicationમાં ઉપયોગી એવા Layouts,Views,Graphics, Database વગેરેનો આ પુસ્તકમાં સમાવેશ કરેલ છે .
INDEX:
1. What is Android
2. Android Version & API Level
3. Architecture of Android
4. Use of Android & Basic
5. Android Project
6. Android Package Explorer
Java----------------------------
1. What is Java
2. History of JAVA
3. Overview of Java
4. Java Project
5. Java Basic, Variable & Statement
6. OOPL-Object Oriented Programming Language
LAYOUTS & Input Controls
Activity & Intents
Menus & Views
Graphics, Animation & Multimedia
Data Storage
CMD & DDMS
Create & Launch Applications
Awesome APP List.
|