અર્વાચીન જગતના યુદ્ધો - ભાર્ગવ ત્રિવેદી Arvachin Jagatna Yuddho (Gujarati) By Bhargav Trivedi જગતના ઇતિહાસને નવો વણાંક આપનારા 25 અર્વાચીન યુદ્ધોની કથા.'યુધ્યસ્ય કથા રમ્યા',કહેવાય છે કે યુદ્ધની કથા રમ્ય હોય છે.વહેતુ લોહી,વિખરાયેલી લાશો,ઘાતકી ઝનૂન,શત્રુતા,ક્રૂરતા,નફરત,ઉશ્કેરાટ અને માનવ જ્યાં દાનવ બની જતો હોય,તેમાં રમણીય તે વળી શું હોઈ શકે?