Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Avajo Pan Kadi Dekhay To?
Gunjan Gandhi
Author Gunjan Gandhi
Publisher Image Publication
ISBN 9788179974001
No. Of Pages
Edition 2013
Format Paperback
Language Gujarati
Price रु 150.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635125709561549974.jpg 635125709561549974.jpg 635125709561549974.jpg
 

Description

Avajo Pan Kadi Dekhay To? (Collection of Poems)
 

Gunjan Gandhi
 

 

નવી પેઢીરૂપે જ્યારે જ્યારે શૂન્યાવકાશ દેખાયો, જ્યારે જ્યારે ગઝલની સાદડી જલદી જ સંકેલાઈ જશે એવું લાગ્યું, ત્યારે ત્યારે ગુંજન ગાંધી જેવા નવા કવિઓ કંઈ આવું લખી લાવ્યા,

 
 
હાથ જો છોડી શકો ને તો જ આગળ જઈ શકો
આ સમયનો સાથ આપી કેટલા ભટકી ગયા.

 
 
નવા કવિ જ્યારે જ્યારે આવું લખી લાવે છે ત્યારે પેલી ગઝલનું નામ લખી વાળવાની વાત વીસ વરસ પાછળ ઠેલાઈ જાય છે.

 
- રઈશ મનીઆર

 
કોઈ પણ ગઝલનાં મત્લામાં રદિફ-કાફિયા ઈન્કમ-ટેક્ષ ઓફિસરની જેમ કવિ પાસે રહેલા એક નંબર અને બે નંબરના કવિત્વનો હિસાબ
ચકાસતા હોય છે. એ ચકાસણીમાં ગુંજનભાઈ પ્રમાણિક સાબિત થાય છે.

 
 - ભાવેશ ભટ્ટ

 
 
ભાઈ ગુંજનની ગઝલો સરળ બાનીમાં છે, પણ સરળ નથી. પહેલા મિસરાથી બીજા મિસરા સુધીમાં તેઓ જોજનો દૂરનું વૈચારિક અંતર કાપીને ભાવકમનને સુખદ આંચકો આપે છે.

 
 - અશોક ચાવડા 'બેદિલ'

 
ભાવ/ભાષાનો તાજગીભર્યો ઉપક્રમ

 
- સંજુ વાળા

 
 
ગાંધીનું ગુંજન વિશ્વમાં અમર છે. ગુંજન ગાંધી નવી ગઝલની શાહીસફર છે.

 
- અંકિત ત્રિવેદી

 
 
ગુંજનની ગઝલો ગુજરાતી ગગનમાં ગૂંજે એવી અભ્યર્થના

 

-ચિનુ મોદી
 

Subjects

You may also like
  • Aagaman
    Price: रु 150.00
  • Ghata
    Price: रु 135.00
  • Mansar
    Price: रु 150.00
  • Nazirni Gazalo
    Price: रु 120.00
  • Suna Sadan
    Price: रु 90.00
  • Parab
    Price: रु 150.00
  • Ej Zarukho Ej Hinchko
    Price: रु 135.00
  • Krishnamurti Paddhati
    Price: रु 150.00
  • Kundaliyo Nu Falkathan Ane Upayo
    Price: रु 150.00
  • Grahoni Drashtiye Kundaliyo
    Price: रु 51.00
  • Manav Jivan Upar Grahoni Asar
    Price: रु 135.00
  • Vastushastra
    Price: रु 80.00