Buy Brain Power Vadharo Karkirdi Sudharo Gujarati Book by Dr. Madhubhai Kothari Online at Low Prices બ્રેઇન-પાવર વધારો કારકિર્દી સુધારો - Author: ડૉ. મધુભાઈ કોઠારી આ પુસ્તકમાં આવી માનસિક કસરતો આપી છે. સૌ પ્રથમ બ્રેઇન-પાવરમાં બૌદ્ધિક શક્તિ, તર્કશક્તિ, સ્મરણશક્તિ, ભાષાકીય નિપુણતા, અભિજ્ઞાશક્તિ અને એકાગ્રતાની શક્તિનો સમાવેશ થાય છે. આ શક્તિઓનો પરિચય આરંભનાં પ્રકરણોમાં આપ્યો છે. દરેક પ્રકરણ જોડે કસોટી પણ આપી છે. આ કસોટીને પસાર કરવાથી, તમારા બ્રેઇન-પાવરમાં સુધારો થશે.