Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Brain Teasers
Edited
Author Edited
Publisher Zondervan
ISBN
No. Of Pages 170
Edition 2012
Format Paperback
Language Gujarati
Price रु 100.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
8141_brainteaser.Jpeg 8141_brainteaser.Jpeg 8141_brainteaser.Jpeg
 

Description

Brain Teaser

બ્રેઈનનું લોજીક + મેથ્સનું મેજીક  = બ્રેઈન ટીઝર

આ પુસ્તક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થાય, કોઇની વિચાર-શક્તિ ( cognitive fitness) વધારવામાં મદદરૂપ થઇ શકે અને કોયડા ઉકેલનારને તદન જૂદી રીતે જ વિચાર કરતો કરી દે (think out of the box), એ કક્ષાનું અને આવી રીતનું ગુજરાતી ભાષામાં એક સરસ પુસ્તક લખવાનો પ્રયત્ન કરેલ છે.

આ કોયડાના પુસ્તકમાં બીજગણિત, તર્કશાસ્ત્ર અને ભૂમિતિને લગતાં કોયડાઓ છે. ઘણાં કોયડાઓ જીવનનાં કોઇ પ્રસંગને વણીને નાટ્યાત્મક રૂપે લખવામાં આવ્યા છે, જેથી કરીને વાચકોને કોયડાઓ બરાબર સમજાય અને ઉકેલવામાં આનંદ આવે. કોઇ કોઇ કોયડાઓ રમૂજી પણ બનાવ્યા છે.

આ કોયડાઓ એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે જેથી વાચકો, કોયડાનો જવાબ શોધવાનો પ્રયત્ન કરતાં અત્યન્ત રોમાંચ અનુભવે અને જવાબ મળતાં કંઇ પ્રાપ્ત કર્યાનો આનંદ આવે.

પુસ્તકમાં આપેલ કોયડાઓ તૈયાર કરવામાં ખૂબ જ સમય અને મહેનત લાગ્યા છે. ઉકેલ લંબાણ પૂર્વક, આકૃતિ, કોષ્ટક અને ચિત્રો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ કોયડાઓ સામાન્ય લોકોને સમજણ પડે અથવા જેને બીજગણિત અને ભૂમિતિનું પાયાનું જ્ઞાન હોય તે પણ એનો ઉકેલ શોધી શકે એવી રીતના છે. ગણિતના પાયાનાં નિયમોનો ઉપયોગ કર્યો છે જેમ કે યુગ્મ, અયુગ્મ, ભાજ્ય, અવિભાજ્ય તથા ક્રમિક અથવા એકાંતરે આવતી સંખ્યાઓ, વર્ગ, ઘન, ચતુર્થઘાત વગેરે તથા પાયથાગોરસ પ્રમેયનો આધાર લીધો છે.

અમુક તર્કશાસ્ત્રના પ્રશ્નોનોનાં ઉકેલ માટે ઓછામાં ઓછા સૂચનો (clue) આપી કોયડાઓને થોડા અઘરા બનાવ્યા છે. ઘણાં બીગણિતનાં પ્રશ્નોમાં ડાયોફન્ટાઇન સમીકરણ આપેલ છે, જેનો અમુક શરતો દ્વારા ઉકેલ લાવવાનો છે."

 

Subjects

You may also like
  • Aagaman
    Price: रु 150.00
  • Ghata
    Price: रु 135.00
  • Mansar
    Price: रु 150.00
  • Nazirni Gazalo
    Price: रु 120.00
  • Suna Sadan
    Price: रु 90.00
  • Parab
    Price: रु 150.00
  • Ej Zarukho Ej Hinchko
    Price: रु 135.00
  • Krishnamurti Paddhati
    Price: रु 150.00
  • Kundaliyo Nu Falkathan Ane Upayo
    Price: रु 150.00
  • Grahoni Drashtiye Kundaliyo
    Price: रु 51.00
  • Manav Jivan Upar Grahoni Asar
    Price: रु 135.00
  • Vastushastra
    Price: रु 80.00