Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Bullet Train
Jules Verne
Author Jules Verne
Publisher R.R.Sheth & Co.
ISBN 9789351220824
No. Of Pages 235
Edition 2018
Format Paperback
Language Gujarati
Price रु 195.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
6303_bullettrain.Jpeg 6303_bullettrain.Jpeg 6303_bullettrain.Jpeg
 

Description

Bullet Train (Gujarati) – Jules Verne



'બુલેટ ટ્રેન' એ જૂલે વર્નની વૈજ્ઞાનિક સાહસકથાઓનો સંગ્રહ છે. આ લેખકે આજથી એક સદી પહેલાં કરેલી કલ્પનાઓ આજે વાસ્તવિક બની રહી છે ત્યારે નાનાથી મોટા સૌ વાચકોને આ કથાઓ વાંચવાનો વિસ્મયપ્રેરક ઉત્સાહ જાગે એ સહજ છે. આ સંચયમાં માત્ર વિજ્ઞાનકથાઓ જ નથી, પણ બ્રહ્માંડમાં અને દરિયાઈ પેટાળમાં જળવાઈ રહેલાં રહસ્યોનો તાગ પામવા એક સામાન્ય માનવી કેવાં કેવાં સાહસો કરે છે તેનું સાહસસૌંદર્ય પ્રગટાવતી સાહસકથાઓ પણ છે. આજના સમયમાં '૨૮૮૯ના વર્ષમાં'ની વાત જ વાચકના વિસ્મય અને કુતૂહલની ક્ષિતિજો ખોલી નાંખે છે! 'આદમના અનુજો'માં આવતા ડો. સાફર અને ડો. ઝરટોગના સાહસોની વાત હોય કે કલાકના ૧૮૦૦ કિ.મી.ની ઝડપે દોડતી 'બુલેટ ટ્રેન'ની રોમાંચક વાત હોય - પ્રત્યેક કથામાં આવતું વૈજ્ઞાનિક રહસ્ય વાચકને છેક સુધી જકડી રાખે તેવી કથાશૈલી જૂલે વર્નની વિશેષતા છે. આવી તો અનેક કથાઓ આ સંગ્રહમાં છે જે સૌ વાચકોને આંગળી પકડી વૈજ્ઞાનિક સાહસની રોમાંચક સફર કરાવશ.

Subjects

You may also like
  • Saanch Ne Nahi Aanch
    Price: रु 150.00
  • Adukiyo-Dadukiyo [Set Of 5 Books]
    Price: रु 350.00
  • Maare To Chando Joiye
    Price: रु 150.00
  • Gijubhai Ni Balvartao (Set Of 10 Books)
    Price: रु 300.00
  • Count Of Monte Cristo (Gujarati)
    Price: रु 100.00
  • Sathidaar Ni Shodhma
    Price: रु 125.00
  • Diamonds Of Congo Basin (Gujarati Translation)
    Price: रु 125.00
  • Vartadada Harish Nayakni Lajavab 101 Vartao
    Price: रु 300.00
  • Mulla Nasruddin
    Price: रु 100.00
  • Gijubhai Ni Balvartao (Fully Colourful) (Set Of 12 Books)
    Price: रु 900.00
  • Dadajini Vaato
    Price: रु 120.00
  • Harish Nayakni 101 Vartao
    Price: रु 350.00