Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Chhallang (The Story of My Father in Gujarati)
Kaushik Mehta
Author Kaushik Mehta
Publisher Navbharat Sahitya Mandir
ISBN 9789385128820
No. Of Pages 80
Edition 2017
Format Hardbound
Language Gujarati
Price रु 150.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
636316910372391429.jpg 636316910372391429.jpg 636316910372391429.jpg
 

Description

Chhallang (The Story of My Father in Gujarati) By Kaushika Mehta

 

છલાંગ  ( શેઠ બ્રધર્સના સ્‍થાપક રસીકભાઈ શેઠના સંઘર્ષમય જીવનનું પુસ્તક ) 

 
દુનિયાની દરેક દિકરી માટે તેના પિતા મહાન જ હોય છે અને પિતા માટે દિકરીથી વ્‍હાલી બીજી કોઈ વસ્તુ  હોતી નથી. પિતા માટે દિકરી હંમેશા વ્‍હાલનો દરિયો જ રહી છે. આ દિકરી- પિતા વચ્ચેના અલૌકિક સંબંધને વર્ણવતા અને પુત્રીની નજરે પિતાની મહત્તા શું હોય શકે છે તે વર્ણાવતા વિચારોને શબ્દોના દેહથી સમૃદ્ધ કરાયેલા પુસ્તક ‘‘છલાંગ'' -સ્ટોરી ઓફ માય ફાધર
 
વૈદ્ય શ્રી રસીકભાઈ શેઠની દિકરી કૌશિકાબેને તેઓએ પોતાના પિતાનો જીવનકાળ દરમિયાનનો તેમનો સંઘર્ષ અને ત્‍યારબાદ મળેલી સફળતાને પુસ્‍તકમાં કંડેરી છે. શ્રી રસીકભાઈએ તેમની ફોર્મ્યુલાના આધારે બનાવેલ કાયમચૂર્ણ આજે દેશ-વિદેશમાં જાણીતુ બનેલુ છે. શૂન્યમાંથી સર્જન કરનાર રસીકભાઈ શેઠ આજે તેમના વિશાળ કુટુંબ વચ્ચે નથી પરંતુ દરેક સભ્યોના  દિલમાં હજુ પણ તેઓ ધબકી રહ્યા છે અને આ પુસ્તક  ‘‘છલાંગ''માં તેમના પરિવારના તમામ સભ્યોએ પણ તેમના રસીકભાઈ સાથેના સંસ્મરણો  આલેખ્‍યા છે. કુટુંબના દરેક સભ્યોને એક જ અફસોસ છે કે સંઘર્ષ કર્યા પછી સફળતાનો સ્‍વાદ ચાખવાનો વારો આવ્‍યો ત્‍યારે જ તેમની હયાતી નથી. કૌશિકાબેનના પતિ પ્રદિપભાઈ મહેતાએ કૌશિકાબેનના સંસ્મરણો  અને વિચારોને શબ્દો દ્વારા સાકાર કરી ‘‘છલાંગૂ "પુસ્તક સ્વરૂપે મૂકયા છે. રસીકભાઈ શેઠના મોટા પુત્ર કમલેશભાઈ શેઠ પિતાના પગલે વૈદ્ય બન્‍યા છે અને વિનામૂલ્‍યે દર્દીની સારવાર કરી રહ્યા છે.
 
   માત્ર ૧૮ વર્ષની કુંમળી ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવવી, પોતાનાથી ત્રણ નાના ભાઈ તથા ત્રણ નાની બહેનોની જવાબદારી, માતાની નાદુરસ્‍ત તબિયત અને માથે મોટુ મસ દેવું, આ બધામાંથી સતત સંઘર્ષ કરતા રહી કાયમચૂર્ણની શોધ સુધીની યાત્રા આ  પુસ્તકમા ખૂબ જ રસપ્રદ રીતે આલેખવામાં આવી છે. ‘‘કુછ કર કે દીખાયેંગે, દુનિયા કો ઝુકાયેંગે, ફીર ચલે જાયેંગે'' એવું સતત એમના મનમાં રટણ ચાલતુ રહેતું અને તેમના આ સ્વપ્નને સાકાર કરી કાયમચૂર્ણ, કોમલા ગુટીકા જેવી વિશ્વ જાણીતી બ્રાન્ડનું સર્જન કરી તેઓશ્રી માત્ર ૪૮ વર્ષની નાની ઉંમરે જ પ્રભુના પ્યારા  થઈ ગયા. પરંતુ તેમની આ ટુંકી જીવનયાત્રા દરમિયાન સતત સંઘર્ષ દરમિયાન પણ તેઓ જે આત્‍મવિશ્વાસ સાથે, ખુવારી સાથે જીવ્યા  છે તેને સલામ જ કરવી પડે. આજે શેઠ બ્રધર્સ પરિવારની ત્રણ પેઢી સાથે મળીને કંપનીને વિશ્વના ફલક પર મૂકી દીધી છે

Subjects

You may also like
  • Aatam Vinjhe Paankh
    Price: रु 300.00
  • Agan Pankh (Gujarati Translation of Wings of Fire)
    Price: रु 225.00
  • Sardar Patel Ek Sinh Purush
    Price: रु 500.00
  • Bakshinaama
    Price: रु 650.00
  • Billo Tillo Touch
    Price: रु 225.00
  • Dharti Jyaan Dhingan Manekh
    Price: रु 100.00
  • Sampatti Nu Sarjan (Gujarati Translation of The Creation of Wealth) A Tata
    Price: रु 350.00
  • Addhe Raste
    Price: रु 160.00
  • Sidha Chadhaan
    Price: रु 170.00
  • Dhirubhaism (Gujarati)
    Price: रु 125.00
  • Avrodho Ni Aarpaar
    Price: रु 120.00
  • Mara Anubhavo
    Price: रु 225.00