Dalai Lama (Biography) (Gujarati Edition) આ પુસ્તક શ્રી દલાઈ લામા અને તેમના કાર્ય ઉપર એક તદ્દન સંતુલિત અને માહિતીસભર જીવનચરિત્ર તરીકે આ પુસ્તક એક અસાધારણ આધ્યાત્મિક નેતા અને તેમના મિશન માટે મહત્ત્વની અને અતિ રસપ્રદ રૂપરેખા પૂરી પાડે છે, અને સાથે જ તેમના દેશમાં વર્તમાન સમયમાં જણાતા પ્રક્ષોભ અને તેના શક્ય ભાવિ પ્રભાવ વિષે પણ એક આકર્ષક ચિત્ર રજૂ કરે છે.