ડાયલ ડી ફોર ડોન - લેખક : નીરજ કુમાર Dial D For Don (Gujarati Book) by Neeraj Kumar ભારતના ખૂંખાર અપરાધીઓ, ગેન્ગસ્ટરોની આલમ અને તેમની વિરુદ્ધ CBI ની દિલધડક કાર્યવાહીનો રોમાંચક ચિતાર, CBIના ભૂતપૂર્વ વડા નીરજ કુમારની કલમે. સનસનાટીસભર પ્રસંગો, હકીકતો, રહસ્યોથી ભરપૂર આ પુસ્તક વાચકની નસેનસમાં રોમાંચ ભરી દે તેવું અને એકી બેઠકે પૂરું કરવું પડે એવું છે.