એક અજાણ્યા ગાંધીની આત્મકથા - નટવર ગાંધી Ek Ajanya Gandhini Atmakatha (Gujarati) By Natwar Gandhi નટવર ગાંધીનો જન્મ 1940માં સાવરકુંડલામાં.1997માં અમેરિકાની રાજધાની વોશિંગટનના ટેક્સ કમિશનર તરીકે તેઓ નિમાયા અને ત્યાર બાદ ત્યાંજ ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે નાણાંપ્રધાનની જવાબદારી 2000 થી 2014 સુધી સંભાળી.એ હોદ્દાની રૂએ વોશિંગટનના બાર બિલિયન ડૉલરના બજેટની વ્યવસ્થા અને વ્યવહાર એમના હાથમાં હતાં.