GPSC Varg 1 ane 2 Bharti Pariksha Mate Samanya Abhyas Practice Work Book (Latest Edition) By Saket Shah
ગુજરાત જાહેર સેવા આયોગ - GPSC -પ્રાથમિક કસોટી -વર્ષ 2018-19 ની તૈયારી માટે
GPSC વર્ગ-1 & 2 -ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 અને ગુજરાત મુલકી સેવા વર્ગ-1 અને 2
સામાન્ય અભ્યાસ પેપર-1 અને 2 પ્રાથમિક પરીક્ષા પ્રેક્ટિસ વર્ક બુક (કુલ 1040 પાનાં)
નવા અભ્યાસક્રમ મુજબ યોજાનારી પ્રાથમિક કસોટી
વિશેષતા:
ઇતિહાસ ( ભારત અને ગુજરાત)
સાંસ્કૃતિક વારસો ( ભારત અને ગુજરાત)
ભારતીય રાજ્ય વ્યવસ્થા (બંધારણ)
સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો
સામાન્ય બૌદ્ધિક ક્ષમતા