Gujarat A Panorama Of The Heritage Of Gujarat (Gujarati Edition) ગુજરાત ગુજરાતનાં વિવિધ પાસાંઓ પર૬૬ તજ્ જ્ઞોના અદ્યતન માહિતી આપતા લેખોનો સંચય. જેમાં ભૂગોળ, પર્યાવરણ, ઇતિહાસ, સમાજ, અર્થતંત્ર, શાસનતંત્ર, રાજકીય પક્ષો, શિક્ષણ, વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી, ધર્મ અને સંસ્કૃતિ, ગુજરાતી ભાષા અને સાહિત્ય, લલિતકલાઓ, સમૂહ માધ્યમો, રમતગમત અને યુવાપવૃત્તિ જેવા વિષયો ઉપર ૫૬૬ પૃષ્ઠમાં સચિત્ર માહિતી મૂકવામાં આવી છે.