ગુજરાતી વ્યાકરણ - પ્રકાશસિંહ રાણા
Gujarati Vyakaran (Spardhatmak Pariksha Mate) by Prakashsinh Rana
આ પુસ્તકમાં ગુજરાતી ભાષાના વ્યાકરણની ઉપયોગી સમજ આપવામાં આવી છે.આ પુસ્તકમાં ધોરણ-5 થી 12 સુધીના વિરુદ્ધાર્થી શબ્દો,સમાનાર્થી શબ્દો,સંધિ,સમાસ,શબ્દસમૂહ,રુઢિપ્રયોગો,કહેવતો,છંદ તથા અલંકારની વિશેષ સમજૂતી અપાઈ છે.