ગુજરાતની અસ્મિતાના સ્વપ્નદ્રષ્ટા ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા - ઇન્દુલાલ યાજ્ઞિક
Gujaratni Asmitana Swapnadrashta Indulal Yagnikni Atmakatha (Gujarati Book) By Indulal Yagnik
ગાંધીજનોની ગણતરી થાય તો તેમાં મોખરે રહેલી વ્યક્તિઓની ગણતરીમાં બધાને હંફાવે તેવા ગાંધીજન તો ઇન્દુલાલ યાજ્ઞિક.