Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Ha Ke Na (Part 1 and 2)
Vaju Kotak
Author Vaju Kotak
Publisher Navbharat Sahitya Mandir
ISBN 9788193174449
No. Of Pages 800
Edition 2016
Format Paperback
Language Gujarati
Price रु 750.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635904259167602053.jpg 635904259167602053.jpg 635904259167602053.jpg
 

Description

Ha Ke Na (Part 1 and 2) by Vaju Kotak

 

હા કે નાં (ભાગ -1 અને ભાગ-2)  (નવલકથા)

 
વજુ કોટક 
 
ભાગ -1

'મારું જીવન બદલાઈ ચુક્યું છે.અભિનયનો મેં કળા તરીકે સ્વીકાર કર્યો છે.જીવનનિર્વાહ ખાતર એને મેં સ્વીકાર કર્યો છે. નાટકમાં અભિનેતાને પ્રેમ કરું છું. પરણું છું. કોઈ વાર વિધવા બનું છું.ઘણા ઘણા પાઠ ભજવું છું, પણ મારા જીવનમાં મેં ક્યાંય અભિનય રાખ્યો નથી અને રાખવા માગતી નથી. ઘણા મને પોતાની કરવા માંગે છે, પણ હું જાણું છું કે એ બધું દેહનું આકર્ષણ છે અને મારા હૃદયમાં તમારા સિવાય કોઈને સ્થાન નથી એટલે હું કોઈની સાથે લગ્ન કરી ન શકું. મારું નામ જાનકી છે અને હું ખરેખર જાનકી બનવા માગું છું.'
 

ભાગ -2

અમે બને શાંત ઉભા રહ્યા. પછી બંને હાથ વચ્ચે મારું સુખ દાબતાં નિરૂપમાએ કહ્યું : 'અત્યારે તમને શું કહી ને બોલાવું? એવો કોઈ શબ્દ જડતો નથી કે મારા હૃદયના ભાવનું સંપૂર્ણ દર્શન કરાવી શકે!
તમને પ્રથમ વાર જોયા ત્યારે જ એ ઝંખના જાગી હતી કે તમને મારા બનાવી દઉં, પણ તમે મારા પિતાને ત્યાં નોકરીમાં રહ્યા અને લક્ષ્મી તથા સંસ્કારના ખોટા અભિમાનમાં રહી ગઈ.
અંતર અમારી ઝંખના કરી રહ્યું હતું, પણ અભિમાન મને કહી રહ્યું હતું કે એક નોકર સાથે તે વળી લગ્ન કરાય ? આ ખોટા અભિમાનને કારણે જ હું દુર રહી અને છતાં પણ અંતરથી તો ખેચાયા કરતી હતી. હવે એ બધા પડદા તૂટી ગયા  છે અને જે દિવસની ઝંખના કરી હતી એ દિવસ આવી રહ્યો છે. કહો ક્યારે લગ્ન કરીશું?'   
 

Subjects

You may also like
  • Krushnaavataar-1
    Price: रु 600.00
  • Krushnaavataar-2
    Price: रु 580.00
  • Krushnaavataar-3
    Price: रु 570.00
  • Patan Ni Prabhuta
    Price: रु 300.00
  • Rajadhiraj
    Price: रु 525.00
  • Jai Somnath (Gujarati Novel)
    Price: रु 280.00
  • Bhagvaan Kautilya
    Price: रु 140.00
  • Bhagvan Parshuram (Gujarati Novel)
    Price: रु 300.00
  • Angad No Pag (Gujarati Translation of The Fountain Head)
    Price: रु 200.00
  • Dariyapaar
    Price: रु 170.00
  • Saurashtra Ni Rasdhaar
    Price: रु 600.00
  • Aakhet (Part 1 to 3)
    Price: रु 2500.00