Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Half Girlfriend (Gujarati Edition)
Chetan Bhagat
Author Chetan Bhagat
Publisher Navbharat Sahitya Mandir
ISBN 9789351980353
No. Of Pages 300
Edition 2015
Format Paperback
Language Gujarati
Price रु 235.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635586255130924344.jpg 635586255130924344.jpg 635586255130924344.jpg
 

Description

Half Girlfriend (Gujarati Edition) by Chetan Bhagat (COMING SOON)

માધવ કરીને એક બિહારી છોકરો હતો. એ રિયા નામની એક છોકરીના પ્રેમમાં પડ્યો, માધવ બરાબર ઈંગ્લિશ નહોતો બોલી શકતો, રિયા બોલી શકતી હતી, માધવને સંબંધમાં બંધાવું હતું, રિયા ને નહીં, રિયા ને માત્ર મિત્રતામાં રસ હતો, માધવને નહીં રિયાએ સમાધાન સૂચવ્યું, એ માધવની હાફ ગર્લફ્રેન્ડ બની.

ભારતની નવી જનરેશનને પુસ્તક વાંચતા કરનાર ચેતન ભગત ભારતના સૌથી વધારે વંચાતા લેખક છે. તેમનાં દરેક પુસ્તકો બેસ્ટસેલર થાય છે. તેમની આ નવલકથા આવતાની સાથે જ બેસ્ટસેલર થઈ ગઈ છે. ભારતના યુવાનો જ નહીં, દરેક ઉંમરના વાચકોએ આ નવલકથા પસંદ કરે છે. શું તમે તેમની આ નવલકથા વાંચી? જો ન વાંચી હોય તો આજે જ વાંચો.

હાલ્ફ ગલફ્રેન્ડ - ચેતન ભગત:  જે બુકની તમે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છો.... આવી રહી છે ટૂંક સમયમા.

Subjects

You may also like
  • Krushnaavataar-1
    Price: रु 600.00
  • Krushnaavataar-2
    Price: रु 580.00
  • Krushnaavataar-3
    Price: रु 570.00
  • Patan Ni Prabhuta
    Price: रु 300.00
  • Rajadhiraj
    Price: रु 525.00
  • Jai Somnath (Gujarati Novel)
    Price: रु 280.00
  • Bhagvaan Kautilya
    Price: रु 140.00
  • Bhagvan Parshuram (Gujarati Novel)
    Price: रु 300.00
  • Angad No Pag (Gujarati Translation of The Fountain Head)
    Price: रु 200.00
  • Dariyapaar
    Price: रु 170.00
  • Saurashtra Ni Rasdhaar
    Price: रु 600.00
  • Aakhet (Part 1 to 3)
    Price: रु 2500.00