Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
High Court of Gujarat Bailiff ane Process Server Bharti Pariksha Mate Gujarati Book (Latest Edition)
Edited
Author Edited
Publisher World Inbox Publication
ISBN
No. Of Pages 270
Edition 2017
Format Paperback
Language Gujarati
Price रु 200.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
636380847890288872.jpg 636380847890288872.jpg 636380847890288872.jpg
 

Description

હાઇકોર્ટ ઓફ ગુજરાત બેલીફ અને પ્રોસેસ સર્વર ભરતી પરીક્ષા માટે ગુજરાતી બુક
 

 

High Court of Gujarat Bailiff ane Process Server Bharti Pariksha Mate Gujarati Book (Latest Edition)

 

 

અનુક્રમણિકા


• પદાધિકારીઓ
• ગુજરાતી ભાષા
• ગુજરાતનો નકશો
• સામાન્ય જ્ઞાન - ગુજરાત પર એક નજર
• ગુજરાતના તથ્ય
• ભારત અને વિશ્વના તથ્ય
• વિશ્વના તથ્ય
• સામાન્ય જ્ઞાન
• ગણિત ગણવા માટેની શોર્ટકટ
• રમત-ગમત
• રોજબરોજની ઘટનાઓ
• કમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન

આ પરીક્ષામાં ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાાન, રમતગમત, ગણિત, કમ્પ્યુટર, રોજબરોજની ઘટનાઓ વગેરેમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. પાસ થવા માટે તમામ વર્ગના ઉમેદવારોએ ઓછામાં ઓછા ૫૦ ગુણ મેળવવાના રહેશે. પ્રાથમિક કસોટીમાં સારા ગુણ સાથે ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોને દ્વિતીય તબક્કામાં 'મુખ્ય પરીક્ષા' માટે બોલાવવામાં આવે છે. તેમાં ૧૦૦ ગુણની લેખિત કસોટી હોય છે. તેનો સમયગાળો ૩ કલાક છે. તેમાં ફકરા પરથી પ્રશ્નોના જવાબ, એક વાક્યમાં જવાબ, અહેવાલ લેખન, પત્રલેખન, નિબંધલેખન, ટૂંકનોંધ વગેરે પૂછવામાં આવશે.

તૈયારીની ટીપ્સ : ઉમેદવારે પ્રાથમિક કસોટી માટે મર્યાદિત સમયમાં અભ્યાસક્રમ પરિપૂર્ણ કરવા ગુજરાત પાઠયપુસ્તક મંડળના પુસ્તકોને પ્રાધાન્ય આપવું. ગુજરાતી ભાષા અને સામાન્ય જ્ઞાાન માટે આ પુસ્તકો પાયાનું જ્ઞાાન પીરસશે. ગણિત માટે શોર્ટકટ ટેકનિક પર ધ્યાન આપવું જેમાં દરેક પ્રશ્નોના ઉત્તર ચોક્કસ સમયમર્યાદામાં આપી શકાય. સમસામયિક ઘટનાઓ ૬ મહિનાની વાંચવી. જો સમયનો અભાવ હોય તો પણ ત્રણ મહિનાની તો અવશ્ય વાંચવી જ. તેના માટે વર્તમાનપત્રોનું સઘન વાંચન કરવું. તથા દૂરદર્શન પરના સમાચાર ચોક્કસ લાભદાયી થશે. રાજ્યની માહિતી માટે રાજ્ય સરકારની વેબસાઇટનો ઊંડાણપૂર્વક ઉપયોગ કરવો. તથા કોર્ટની પરીક્ષા હોવાથી કાયદાના વિષયને વધુ મહત્વ આપવું. જેમકે ભારતનું સંવિધાન ઊંડાણપૂર્વક વાંચવું. તથા તેમાં ન્યાયપાલિકાનું મહત્વ, ન્યાયપાલિકા દ્વારા બહાર પાડવામાં આવતા આજ્ઞાાપત્રો, સમસામયિક ઘટનાઓમાં કોઇ સંવિધાનનો સુધારો કે કોર્ટમાં ચાલતા ચકચારીભર્યા કેસની વિગતો પર લક્ષ આપવું. છેલ્લા ૬ મહિનામાં અન્ય વર્ગ ૩ની પરીક્ષાના પ્રશ્નપત્રો સોલ્વ કરવાથી પણ લાભ થશે.

Subjects

You may also like
  • Aagaman
    Price: रु 150.00
  • Ghata
    Price: रु 135.00
  • Mansar
    Price: रु 150.00
  • Nazirni Gazalo
    Price: रु 120.00
  • Suna Sadan
    Price: रु 90.00
  • Parab
    Price: रु 150.00
  • Ej Zarukho Ej Hinchko
    Price: रु 135.00
  • Krishnamurti Paddhati
    Price: रु 150.00
  • Kundaliyo Nu Falkathan Ane Upayo
    Price: रु 150.00
  • Grahoni Drashtiye Kundaliyo
    Price: रु 51.00
  • Manav Jivan Upar Grahoni Asar
    Price: रु 135.00
  • Vastushastra
    Price: रु 80.00