Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Indune Patro (Gujarati Translation of Letters From A Father To His Daughter)
Jawaharlal Nehru
Author Jawaharlal Nehru
Publisher Navjivan Trust
ISBN 9788172294762
No. Of Pages 135
Edition 2015
Format Paperback
Language Gujarati
Price रु 100.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635685338063143343.jpg 635685338063143343.jpg 635685338063143343.jpg
 

Description

Indune Patro (Gujarati Translation of Letters From A Father To His Daughter) By Jawaharlal Nehru

 

ઇન્દુને પત્રો – દુનિયાની ઉત્પત્તિ અને પ્રારંભના દિવસોનું બાળકોને માટે  લખેલું ટૂંકું વર્ણન’ એ પંડિત જવાહરલાલ નહેરૂએ પોતાની દશ વર્ષની પુત્રી ઇન્દિરાને સંબોધીને લખેલા પત્રોનું સંકલન છે. આ પુસ્તક ‘જગતના ઇતિહાસનું સંક્ષિપ્ત રેખાદર્શન’ પુસ્તકની પ્રસ્તાવનાની ગરજ સારે છે. પંડિતજીના પોતાના  શબ્દોમાં –
 


“૧૯૨૮માં મારી દીકરી ઇન્દિરાને મેં આ પત્રો લખ્યા હતા. દશ વર્ષની નાની છોકરીને સંબોધીને અંગત રીતે એ પત્રો લખાયેલા છે બીજાં બાળકોને આ વાતો ગમશે કે કેમ તે હું જાણતો નથી. પણ મને એવી ઉમેદ છે ખરી કે જે બાળકોને આ પત્રો વાંચવાના મળશે તે બધાં આપણી આ દુનિયાને જુદીજુદી પ્રજાઓનાં બનેલા એક મોટા કુટુંબ રૂપે ઓળખતાં શીખશે. વળી મને એવી પણ થોડી ઉમેદ છે કે એ પત્રો લખતી વખતે મને જે આનંદ મળ્યો હતો તેનો કઇંક અંશ તેના બાળ વાચકોને પણ મળશે”

Subjects

You may also like
  • Ardhi Sadi Ni Vachan Yatra-Part  3
    Price: रु 500.00
  • Zarukhe Diva
    Price: रु 130.00
  • Vahaali Aastha
    Price: रु 400.00
  • India 2020
    Price: रु 250.00
  • Email
    Price: रु 200.00
  • Prajvalit Manas (Gujarati Translation of Ignited Minds)
    Price: रु 100.00
  • Maara Sapna Nu Bharat
    Price: रु 300.00
  • Vagdane Taras Tahukani
    Price: रु 120.00
  • Silence Zone
    Price: रु 140.00
  • Vruksh Mandirni Chhaya Ma
    Price: रु 150.00
  • Jhankhal Bhina Paarijat
    Price: रु 150.00
  • Rann To Lilachamm
    Price: रु 125.00