Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Jaat Bhanini Jatra
Gunvant Shah
Author Gunvant Shah
Publisher R.R.Sheth & Co.
ISBN 9789351223894
No. Of Pages 240
Edition 2016
Format Paperback
Language Gujarati
Price रु 200.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
5553_jaatbhaninijatra.Jpeg 5553_jaatbhaninijatra.Jpeg 5553_jaatbhaninijatra.Jpeg
 

Description

Jaat Bhanini Jatra-Autobiographical Memoir

 
 
Written By Gunvant Shah
 
 
જાત ભણીની જાત્રા -(બિલ્લો ટિલ્લો ટચ પછી)
 
ગુણવંત શાહ 
 
જાત ભણીની જાત્રા’ એ આદરણીય ગુણવંતભાઈ શાહની ‘નવનીત સમર્પણ’માં ચાલી રહેલી સ્મરણાત્મકથા છે; જેમાં તેમણે પોતાના જીવનના અનુભવો અને પ્રસંગો વિશે વિસ્તારથી વાત કરી છે. 
 
વિચારોનાવૃંદાવનમાં’થી લઇને શ્રેણીબદ્ધ લલિત નિબંધોથી ગુજરાતના ભાવકોમાં પોતાનું કેન્દ્રસ્થાન જમાવનાર અને ઉપનિષદ, રામાયણ, મહાભારત જેવા વિચારવારસાને નવી ઢબે આજની પેઢી સમક્ષ રજૂ કરનાર જાણીતા ચિંતક પદ્મશ્રી ડૉ.ગુણવંત શાહ મ. સ. યુનિવર્સિટીથી પોતાની શૈક્ષણિક, વ્યવસાયિક કારકિર્દીનો પ્રારંભ કરનાર ડૉ. ગુણવંત શાહે સુરત, મુંબઇ અને મદ્રાસમાં પણ શિક્ષણ સેવા આપી છે. તેઓ મિશિગન યુનિવર્સિટી અને એરીઝોના સ્ટેટ યુનિવર્સિટી ખાતે મુલાકાતી અધ્યાપક તરીકે પણ રહ્યા છે. તો એશિયન ડેવલપમેન્ટ બેંક - બાંગલાદેશ ખાતે શૈક્ષણિક સલાહકાર તરીકે તેઓ ઇકોનોમિક્સ ઓફ મીડિયા ટેક્નોલોજી, યુનેસ્કોના અભ્યાસ જૂથમાં ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. બહુમુખી પ્રતિભાને સાહિત્ય ક્ષેત્રે રણજિતરામ સુવર્ણચંદ્રક મળી ચૂક્યો છે. સરકારે તેઓને પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે. તેઓએ બુદ્ધ, ગાંધીજી જેવા મહાપુરુષોના જીવન દર્શનને નવીન પરિવેશ સાથે રજૂ કર્યું છે. ‘જાત ભણીની જાત્રા’ના રચયિતા ડૉ.ગુણવંત શાહનો ‘શબ્દે શબ્દે સેતુબંધ’ હોય છે. તેઓ ‘સંભવામિ ક્ષણે ક્ષણે’ છે અને સર્વે માટે ‘સબકો સન્મતિ દે ભગવાન’ કહેતા રહે છે.

 

Subjects

You may also like
  • Aatam Vinjhe Paankh
    Price: रु 300.00
  • Agan Pankh (Gujarati Translation of Wings of Fire)
    Price: रु 225.00
  • Sardar Patel Ek Sinh Purush
    Price: रु 500.00
  • Bakshinaama
    Price: रु 650.00
  • Billo Tillo Touch
    Price: रु 225.00
  • Dharti Jyaan Dhingan Manekh
    Price: रु 100.00
  • Sampatti Nu Sarjan (Gujarati Translation of The Creation of Wealth) A Tata
    Price: रु 350.00
  • Addhe Raste
    Price: रु 160.00
  • Sidha Chadhaan
    Price: रु 170.00
  • Dhirubhaism (Gujarati)
    Price: रु 125.00
  • Avrodho Ni Aarpaar
    Price: रु 120.00
  • Mara Anubhavo
    Price: रु 225.00