જે ચાહો તે મેળવો - ડેવિડ સ્કવોર્ત્ઝ
Je Chaho Te Melavo (Gujarati Translation of The Magic of Getting What You Want) by David Schwartz
આત્મવિશ્વાસ,હકારાત્મક અભિગમ અને કુશળતા = સફળતા
આ પુસ્તકમાં તમને વધારાની સંપત્તિનું સર્જન કેવી રીતે સર્જન કરવું અને પ્રતિષ્ઠા કેવી રીતે મેળવવી,તમારું વ્યક્તિત્વ વધારે પ્રભાવશાળી કેવી રીતે બનાવવું અને જીવનમાં વધારે સુખ-શાંતિ કેવી રીતે મેળવવા તેના વિષે માર્ગદર્શન આપે છે.