જીવનનો મહામંત્ર હનુમાન ચાલીસા - વિજય અગ્રવાલ
Jivanno Mahanmantra Hanuman Chalisa (Gujarati) By Dr.Vijay Agrawal
'હનુમાન ચાલીસા'ની આ એક એવી સરળ,વ્યવહારિક પરંતુ સારગર્ભિત વ્યાખ્યા છે,જે મનને ગદ્દગદિત કરે છે.જીવનની સફળતા અને અધ્યાત્મનાં અસંખ્ય સૂત્રો 'હનુમાન ચાલીસા'માં છુપાયેલાં છે - જે આ પુસ્તકનો અભ્યાસ કરીને જાણી શકાય છે.