લીડરશીપ ૨૦૨૦ (DVD)
૨૦૨૦મા આપણો દેશ જયારે સુપરપાવર બનવા જઈ રહ્યો છે ત્યારે સામાજિક અને વ્યવસાયિક જગતમાં સતત પરિવર્તન જરૂરી છે. આજે દરેક કંપની સારી પ્રોડક્ટ અને સારી સર્વિસ આપવા માંગે છે, એ પણ સૌથી ઓછી કિંમતે! આવી ગળાકાપ હરીફાયમાં પરિવાર અને વ્યવસાય વચ્ચે બેલેન્સ જાળવવા આ પ્રોગ્રામ અપને મદદરૂપ થશે.