Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Louis Pasteur (Biography)
Yogendra Jani
Author Yogendra Jani
Publisher Aadarsh Prakashan
ISBN 9789381404362
No. Of Pages 100
Edition 2014
Format Paperback
Language Gujarati
Price रु 90.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635266178487607203.jpg 635266178487607203.jpg 635266178487607203.jpg
 

Description

Louis Pasteur (Biography)

 

પ્રસિદ્ધ ફ્રેન્ચ રસાયણવિદ્ અને સૂક્ષ્મ જીવાણુશાસ્ત્રી લૂઈ પાશ્ચર (ઈ.સ. ૧૮૨૨- ૧૮૯૫) પાસે વિજ્ઞાનની અદ્ભુત આંતરસૂઝ અને પ્રાયોગિક નિપૂણતા હતી. એમણે જે ક્ષેત્રોમાં કાર્ય કર્યું, તેમાં પાયાના સંશોધનો કર્યા અને સવિશેષ તો માનવ જાતના કલ્યાણ માટે અને ઉદ્યોગો આ સંશોધનો કર્યા. ખાદ્ય-પદાર્થોને જંતુમૂક્ત બનાવવાની (પાશ્ચરીકરણ) રીત અને રોગ સામેથી પ્રતિકારક રસી (વેક્સિન)ની શોધ જેવી મહત્ત્વની શોધો કરી. દૂધ અને ખાદ્ય સામગ્રીની સાચવણી માટેની એમણે કરેલી પાશ્ચરીકરણની રીત ઘણી પ્રચલિત બની. એમણે પ્રાણીના રોગો પર પણ સંશોધન કર્યું.

એ સમયે રેશમ ઉદ્યોગ એ ફ્રાંસનો એક મોટો ઉદ્યોગ હતો. ૧૮૬૨માં રેશમના તાંતણા ઉત્પન્ન કરતા કીડા કોઈ રોગને કારણે મરી જવા લાગ્યા અને દેશનો મહત્ત્વનો ઉદ્યોગ ભયમાં મૂકાઈ ગયો. આ સમયે પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી અને લૂઈ પાશ્ચર પર પ્રભાવ પાડનાર જ્યાં બાપ્તિસ્તે ડૂમાએ પાશ્ચરને આ રોગનો અભ્યાસ કરવા વિનંતી કરી આને માટે લૂઈ પાશ્ચર પેરિસ છોડીને અલાઇસ ગયા અને તેમણે રોગકારક બે જીવાણુઓ શોધી રેશમના કીડાને રોગમુક્ત કર્યા.

આ સંશોધન દરમિયાન લૂઈ પાશ્ચરના ત્રણ સંતાનો બિમાર થતા મૃત્યુ પામ્યા ત્યારે એમને સાંત્વના આપવા આવેલા એક સ્વજને એમને કહ્યું, 'શાબાશ, તમે ખરા હિંમતબાજ છો. ત્રણ ત્રણ બાળકોના દુ:ખદ અને આઘાતજનક અવસાન થયા છતાં તમે હિંમત હાર્યા વગર કામ કરે જાઓ છો.'

લૂઈ પાશ્ચરે સહજતાથી કહ્યું, 'હિંમતની તો ખબર નથી, પરંતુ આ મારી ફરજ છે અને હું મારી ફરજમાં સહેજે ચૂક થાય, તેમ ઇચ્છતો નથી.'

 - Kumarpal Desai

Subjects

You may also like
  • Aatam Vinjhe Paankh
    Price: रु 300.00
  • Agan Pankh (Gujarati Translation of Wings of Fire)
    Price: रु 225.00
  • Sardar Patel Ek Sinh Purush
    Price: रु 500.00
  • Bakshinaama
    Price: रु 650.00
  • Billo Tillo Touch
    Price: रु 225.00
  • Dharti Jyaan Dhingan Manekh
    Price: रु 100.00
  • Sampatti Nu Sarjan (Gujarati Translation of The Creation of Wealth) A Tata
    Price: रु 350.00
  • Addhe Raste
    Price: रु 160.00
  • Sidha Chadhaan
    Price: रु 170.00
  • Dhirubhaism (Gujarati)
    Price: रु 125.00
  • Avrodho Ni Aarpaar
    Price: रु 120.00
  • Mara Anubhavo
    Price: रु 225.00