Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Mahakavi Premanand Rachit: Nalakhyan
Kavi Premanand
Author Kavi Premanand
Publisher Aadarsh Prakashan
ISBN 9789380293820
No. Of Pages 240
Edition 2011
Format Paperback
Language Gujarati
Price रु 120.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635088187994203411.jpg 635088187994203411.jpg 635088187994203411.jpg
 

Description

નળાખ્યાન - Author: પ્રેમાનંદ

ભક્ત કવિ શ્રી પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ (ઉપાધ્યાય) નો જન્મ વડોદરામાં વિક્રમ સંવત આશરે ૧૬૯૨ (ઇસ. ૧૬૩૬)માં થયો હતો અને તેમનું અવસાન આશરે સંવત ૧૭૯૦ (ઇસ. ૧૭૩૪)માં થયું હોવાનું અનુમાન છે. તેજો જન્મે બ્રાહ્મણ હતાં અને તેમની અટક ઉપાધ્યાય હતી. તેઓ ઓખાહરણ, મામેરૂં, નળાખ્યાન, સુદામાચરિત અને દાણલીલા જેવી તેમની રચનાઓને કારણે ખૂબ પ્રસિદ્ધ છે. તેમણે આખ્યાનો રચીને સાહિત્યને એક નવો આયામા આપ્યો હતો. આપણા ઉત્તમ આખ્યાનકવિ હોવાને કારણે તેઓ 'કવિ-શિરોમણિ' નુ માન પામ્યા છે.

Subjects

You may also like
  • Rasdhaar Ni Vartao
    Price: रु 180.00
  • Gurjar Sahityano Zarukho
    Price: रु 225.00
  • Prarambhik Gujarati Vyakaran
    Price: रु 135.00
  • Madhyakalin Arvachin Sahityaswarupo
    Price: रु 275.00
  • Mahakavi Premanand Rachit: Kunvarbainu Mameru
    Price: रु 120.00
  • Rai No Parvat (Adarsh)
    Price: रु 120.00
  • Madhyakalin Gujarati Sahityano Itihas
    Price: रु 175.00
  • Gujarati Bhashanu Vyakaran
    Price: रु 260.00
  • Mahakavi Premanand Rachit: Nalakhyan (Hardbound)
    Price: रु 175.00
  • Mahakavi Premanand Rachit: Sudamacharitra
    Price: रु 130.00
  • Madhyakalin Gujarati Sahityano Gyankosha
    Price: रु 150.00
  • Mahakavi Premanand Rachit Ranayagna
    Price: रु 100.00