Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Mahesh Yagnikni 51 Vartao
Mahesh Yagnik
Author Mahesh Yagnik
Publisher Rannade Prakashan
ISBN 9789382456209
No. Of Pages 410
Edition 2014
Format Hardbound
Language Gujarati
Price रु 365.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635364656363868673.jpg 635364656363868673.jpg 635364656363868673.jpg
 

Description

Mahesh Yagnikni 51 Vartao

મહેશ  યાજ્ઞિકની 51 વાર્તાઓ (વાર્તા સંગ્રહ)

 
મહેશ  યાજ્ઞિક
 
ગુજરાતી વાર્તા અને નવલકથામાં આ નામ આજે અનહદ લોકપ્રિય છે. ટૂંકી વાર્તા હોય કે હપ્તાવાર નવલકથા, તદ્દન સીધા-સાદા  શબ્દો દ્વારા વાચકના હૃદય સુધી પહોંચવાની એમની કલમમાં તાકાત છે.
 
એમની વાર્તામાં અંતની કલ્પના કરવાનું અઘરું છે. હવે શું થશે એ જીજ્ઞાસા સાથે વાચક વાર્તાપ્રવાહમાં ખેચાંતો જાય અને અંત એવો જોરદાર આવે કે સુખદ આશ્ચર્યનો ઝાટકો લાગે 
 
'દિવ્ય ભાસ્કર' ની રવિપૂર્તિમાં પ્રસિદ્ધ થયેલી વાર્તાઓ પૈકી પસંદ કરેલી વાર્તાઓ ઉપરાંત અન્ય દિપોત્સવી અંકોમાં પ્રસિદ્ધ થયેલી યાદગાર લાંબી વાર્તાઓના સમાવેશથી આ સંગ્રહ વધુ સમૃદ્ધ બન્યો છે.
 
લેખકના અન્ય વાર્તાસંગ્રહો :
 
મહેશ  યાજ્ઞિકની 51 વાર્તાઓ (વાર્તા સંગ્રહ)
મહેશ  યાજ્ઞિકની 26 વાર્તાઓ (વાર્તા સંગ્રહ)
મહેશ  યાજ્ઞિકની 35 વાર્તાઓ (વાર્તા સંગ્રહ)
મહેશ  યાજ્ઞિકની 40 વાર્તાઓ (વાર્તા સંગ્રહ) (2010 ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત)

Subjects

You may also like
  • Koi Prem Kare Koi Pooja (Gujarati)
    Price: रु 190.00
  • Tan Tulsi Man Mogro
    Price: रु 180.00
  • Eni Sugandh No Dariyo
    Price: रु 150.00
  • Tame j Tamaru Ajvaalu (Gujarati Translation of The Old Man & His God)
    Price: रु 125.00
  • Sambhaarna Ni Safar (Gujarati Translation of How I Taught My Grandmother To Read and Other Stories)
    Price: रु 175.00
  • Man ni Vaat (Gujarati Translation of Wise and Otherwise)
    Price: रु 200.00
  • Rannma Khilyu Gulab (Part 1 )
    Price: रु 235.00
  • Rannma Khilyu Gulab (Part 2)
    Price: रु 300.00
  • Sambandh To Aakash !
    Price: रु 150.00
  • Katha Sarita Mahesh Yagnik Ni 35 Vaartao
    Price: रु 340.00
  • Doctor Ni Diary-2
    Price: रु 280.00
  • Doctor Ni Diary-3
    Price: रु 290.00