Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Manovigyaanni Samaj
Osho
Author Osho
Publisher Upnishad Charitable Trust
ISBN 9788190681155
No. Of Pages 230
Edition 2019
Format Paperback
Language Gujarati
Price रु 220.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
5754_samaj.Jpeg 5754_samaj.Jpeg 5754_samaj.Jpeg
 

Description

મનોવિજ્ઞાનની સમજ  -Beyond Psychology પ્રકરણ -16 થી 30
 
ઓશો 

 
પ્રસ્તુત પુસ્તક "મનોવિજ્ઞાનની સમજ " ઓશોના અંગ્રેજી પુસ્તક ' Beyond Psychology' ની ગુજરાતી અનુવાદિત શ્રેણીનું બીજું  પુસ્તક છે આ અગાઉ આપે મનોવિજ્ઞાનની સમસ્યા -પ્રકરણ 1 થી 15  અનુવાદ માણ્યો  હશે. પુસ્તક સાચા અર્થમાં મનોવિજ્ઞાનની પારના સંકેતો અને સંદર્ભો આપતું છે. ચેતન મનની પારના વિશ્વ તરફ અંગુલીનિર્દેશ  કરે છે. તેના રહસ્યો છતાં કરે છે, તેના વિજ્ઞાનનો પરિચય કરાવે છે.

 
મનોવિજ્ઞાનનો આટલો ગહન અભ્યાસ, ધાર્મિક ગ્રંથોનો આટલો નિચોડ, બીજા કોઈ સંતે આપ્યો હોય તેવું યાદ નથી. ઉરુગ્વેના રોકાણ દરમ્યાન સન્યાસીઓએ પૂછેલા પ્રશ્નોના જવાબો  Beyond Psychology' નામના અંગ્રેજી પુસ્તકમાં પ્રકાશિત થયેલા છે. તે પુસ્તકમાં 44 પ્રકરણો છે, જે પૈકી 1 થી 15 પ્રકરણો "મનોવિજ્ઞાનની સમસ્યા" ના શીર્ષક હેઠળ ગુજરાતીમાં પ્રકાશિત થયેલ છે.

Subjects

You may also like
  • Nava Vichaaro
    Price: रु 160.00
  • Vastavikta
    Price: रु 180.00
  • Surya Ni Aamantran Patrika
    Price: रु 95.00
  • Param Sameepe
    Price: रु 160.00
  • Shakti Vartman Ni (GUJARATI TRANSLATION OF THE POWER OF NOW)
    Price: रु 350.00
  • Bharat Na Aadhyatmik Rahasyo Ni Khoj Ma
    Price: रु 300.00
  • Sambhog Thi Samadhi Taraf
    Price: रु 150.00
  • Mansik Shanti Na Saral Upay (Gujarati)
    Price: रु 100.00
  • Mangangotri
    Price: रु 375.00
  • Osho Nu Kelvanidarshan
    Price: रु 200.00
  • Sadguru Na Saanidhyama (Part 1 and 2)
    Price: रु 600.00
  • Man Na Meghdhanush
    Price: रु 200.00