પ્લેટોનું રિપબ્લિક - નરસિંહ પટેલ
Platos Republic (Gujarati Book) By Narsinh Patel
પ્લેટોએ તેમના 'રિપબ્લિક' માં આદર્શ માનવજીવનનો અને રાજ્યનો સુરેખ વિકાસ અને તેની અવનતિની વિવિધ અવસ્થાઓનું જે વર્ણન કરેલ છે તેનો આ પુસ્તકમાં પરિચય આપવામાં આવ્યો છે.