પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ એક અભ્યાસ - શહેઝાદ કાઝી
Prachin ane Madhyakalin Bharatno Itihas Ek Abhyas (Gujarati Book) By Shahezad Kazi
• ભારતના ઇતિહાસના પ્રાચીન અને મધ્યકાલીન યુગની મુદ્દાસર વર્ણાત્મક ચર્ચા • ભારતના ઇતિહાસના વિવિધ ઐતિહાસિક સ્થળો અને વિવિધ વંશના શાસનની નકશા અને ગ્રાફ સાથે સમજૂતી • ગુજરાત સરકારના પાઠ્યપુસ્તક આધારિત 1700થી વધુ વનલાઇનર કવીઝ • UPSC,GPSC અને અન્ય રાજ્યોની જાહેર સેવા આયોગ તથા ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાયેલા 1100થી વધુ પ્રશ્નો જવાબ સાથે • મહત્વની તવારીખનો સમાવેશ