પુષ્ટિ સંગીત પ્રકાશ લેખક : ભગવતીપ્રસાદ પ્રેમશંકર ભટ્ટ Pushti Sangeet Prakash (Pushtimargiya Sangeetna Pad With Notation In Gujarati) By Bhagwatiprasad Premshankar Bhatt પુષ્ટિમાર્ગીય સંતો-કીર્તનકારોની ૮૦ જેટલી અમર સંગીત રચનાઓ, તેના તાલપરિચય અને સ્વરલિપિ સાથે. મૂળ રચનાઓ દેવનાગરી લિપિમાં અને તેની સમજુતી ગુજરાતીમાં આપેલી છે. હવેલી સંગીતમાં રસ ધરાવનારાઓ માટે અમૂલ્ય ગ્રંથ.