સંસ્થાકીય વર્તન - શેતલ બડોદીયા
Sansthakiya Vartan (Gujarati Translation of Organizational Behavior) By Shetal Badodia
કોઈ પણ સંસ્થાની શરૂઆત,સંચાલન અને વિકાસ નીચેની બાબતો પાર આધાર રાખે છે. 1. મુખ્ય વ્યક્તિ-વ્યક્તિઓનું સ્વપ્ન 2. વર્તમાન અને ભવિષ્યનું અવલોકન 3. ધ્યેયોની સ્પષ્ટતા 4. માળખાકીય બાબતોની સંપૂર્ણ સ્પષ્ટતા
સંસ્થાનો વિકાસ કરવો એ મનોવૈજ્ઞાનિક અને ઔદ્યોગિકમનોવિજ્ઞાનનું મોટું ક્ષેત્ર છે.આ પુસ્તકમાં સંસ્થાકીય વર્તન વિજ્ઞાનને સાદી અને સરળ ભાષામાં રજુ કરવામાં આવ્યું છે.