સરદારનાં સંભારણાં - શૈલેષ સગપરિયા
Sardarna Sambharna (Gujarati Book) By Shailesh Sagparia
સરદાર વલ્લભભાઈ પટેલ 562 નાનાં-મોટાં રજવાડાંઓને ભારતસંઘ સાથે જોડીને અખંડ ભારતના નિર્માણનું ભગીરથ કાર્ય કર્યું.તેમના જીવનકાર્યનો પરિચય આપતા 101 અદભુત પ્રસંગો આ પુસ્તકમાં સમાવાયા છે.