Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Shakespeareni Natyakathamala (Set Of 21 Books)
William Shakespeare
Author William Shakespeare
Publisher Vasundhara Prakashan
ISBN
No. Of Pages 2200
Edition 2013
Format Paperback
Language Gujarati
Price रु 1380.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635287852456098224.jpg 635287852456098224.jpg 635287852456098224.jpg
 

Description

Shakespeareni Natyakathamala (Set Of 21 Books)  (Gujarati)
 
શેક્સપિયરનાં સર્જનોનો અનુવાદ વિશ્વની તમામ ભાષાઓમાં થયો છે. એકાદ બે નાટકો કે સોનેટના અનુવાદો છેલ્લાં ૪૦૦ વર્ષમાં બધી ભાષામાં મળે છે પણ તેમના ઉપલબ્ધ-લોકપ્રિય તમામ નાટકો અને સોનેટના અનુવાદો ૮૦ ભાષાઓમાં થયા છે. એટલે કે માત્ર અંગ્રેજી નહીં, પણ બીજી ૮૦ ભાષામાં આખો શેક્સપિયર ઉપલબ્ધ છે. ગુજરાતી ભાષાનો પણ તેમાં સમાવેશ થાય છે.
 
નામમાં શું રાખ્યુ એ એવું કહેનાર વિલિયમ શેક્સપિયરના નાટકોમાં આ બધું સુપેરે વણાઇ જતું જોવા મળે છે. શેક્સપિયરના નાટકોમાં માનવીય સંબંધોને અનેક રીતે રોચક બનાવવામાં આવ્યા છે. સંબંધોને કારણે જે મનોવ્યથા સર્જાય છે એમાં માનવીનો આંતરિક ચહેરો પ્રગટ થાય છે. મોટા ભાગે જોવા ગમતા નાટકો વાંચવા ગમતા ન હોય એવા અનેક દાખલા છે. વિલિયમ શેક્સ પિયરના નાટકો જેટલા જોવા ગમતા હતા એટલા જ વાંચવા ગમે છે અને એટલે જ આજદિન સુધી શેક્સપિયરને લોકો વાંચતા રહ્યા છે.
 
 
 
શેક્સપિયર નાટ્ય કથામાળા 21 પુસ્તકનો સંપુટ - વિલિયમ શેક્સપિયર
 
 
01 કિંગ લિયર - King Lear
02 ધ ટેમ્પેસ્ટ  - The Tempest
03 કોમેડી ઓફ એરર્સ -Comedy of Errors
04 એઝ યુ લાઈક ઇટ - As you Like It
05 મર્ચન્ટ ઓફ વેનિસ - Merchant of Vence
06 ટ્વેલ્થ નાઈટ - The Twelveth Night
07 લવ્સ લેબર લોસ્ટ - Loves Labour Lost
08 કિંગ રીચાર્ડ સેકન્ડ - King Richards II
09 જુલિયસ સિઝર - Julious Caesar
10 મિડનાઈટ સમર્સ ડ્રીમ - Midnight Summers Dream
11 ટેમિંગ ઓફ ધ શ્રૂ - Taming of the Shrew 
12 હેમ્લેટ -The Hemlet
13 રોમિયો - જુલિયેટ - Romeo Juliet
14 મચ એડો એબાઉટ નથિંગ - Much Ado About Nothing
15 મેકબેથ - Macbeth
16 ઓથેલો - Othello
17 એન્ટોની એન્ડ ક્લીઓપેટ્રાં - Antony & Cleopatra
18 ટુ જેન્ટલમેન ઓફ વેરોના - Two Gentleman of Varona
19 મેજર ફોર મેજર - Measure for Measure
20 સિમ્બેલાઈન - Cymbeline
21 ધ વિન્ટર્સ ટેલ -The Winter's tale

શેક્સપિયર અંગ્રેજીના પ્રસિદ્ધ કવિ, પ્લેરાઈટર અને એક્ટર હતા. તેમને ઈંગ્લેન્ડના નેશનલ પોએટ’ પણ કહેવાય છે. તેમને ૩૮ નાટકો, ૧પ૪ સોનેટ અને ૨ લાંબી કવિતા લખી છે. પ૨ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. એવી કોઈ ભાષા નથી જેમાં તેમના નાટકનો અનુવાદ ન થયો હોય.જગવિખ્યાત નાટ્યલેખક અને સાહિત્યકાર પૈકી એક છે વિલિયમ શેક્સપિયર. ‘હમ્લેટ’, ‘રોમીયો જુલિયેટ’, ‘ઓથેલો’ વગેરે અમરકૃતિના રચયિતા વિલિયમના પ્રચુર સાહિત્ય તથા હૃદયંગમ પાત્રાલેખન વાચનરસિયાના હૃદયના તાર ઝણઝણાવી દેતા

Subjects

You may also like
  • Sherlock Holmes: Soneri Chashma Ane Biji Vaato
    Price: रु 250.00
  • Sherlock Holmes: Chatku Ane Biji Vaato
    Price: रु 250.00
  • Sherlock Holmes: Nilmani Ane Biji Vaato
    Price: रु 250.00
  • Sherlock Holmes: Faanslo Ane Biji Vaato
    Price: रु 250.00
  • Sherlock Holmes: Vaagdatta Ane Biji Vaato
    Price: रु 250.00
  • Dolphin
    Price: रु 75.00
  • One Hundred Years Of Solitude (Gujarati Translation)
    Price: रु 250.00
  • Les Miserables (Gujarati Translation)
    Price: रु 160.00
  • Avkashni Safare
    Price: रु 100.00
  • Siddharth
    Price: रु 130.00
  • Tom Sawyer Na Parakramo (Gujarati Translation of The Adventures of Tom Sawyer)
    Price: रु 250.00
  • A Winter Amid The Ice (Gujarati Translation)
    Price: रु 100.00