Sharebazaar Margdarshan:Gaikaal,Aaj Ane Aavtikaal
શેરબજાર માર્ગદર્શન : ગઈકાલ, આજ અને આવતીકાલ - ડો.રસિક છ. શાહ
આ પુસ્તકમાં શેરબજારની મૂળભૂત બાબતો, ટેકનીકલ એનાલિસિસ, લાંબા ગાળાના મૂડીરોકાણ માટે વિકાસલક્ષી શેરો, મૂડીરોકાણનું આયોજન અને શેર બજારને લાગુ પડતી કેટલીક અગત્યની બાબતો આવરી લીધી છે.
શેરબજાર- નફાકારક મૂડીરોકાણ કેમ કરશો ?
મ્યુચ્યુઅલ ફંડ અને મૂડીરોકાણ
વિકાસલક્ષી શેરોમાં મૂડીરોકાણ કરી મૂડીનો વિકાસ કેમ કરશો ?
શેરબજાર- સમૃદ્ધ કેમ બનશો ?
ડેરીવેટીવ્ઝ
મૂડીરોકાણ અને આયોજન ( પોર્ટફોલિયો મેનેજમેન્ટ )