Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Sherlock Holmesni Rahasya Kathao
Sir Arthur Conan Doyle
Author Sir Arthur Conan Doyle
Publisher Aadarsh Prakashan
ISBN 9789382593300
No. Of Pages 165
Edition 2013
Format 0
Language Gujarati
Price रु 125.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635203981950173464.jpg 635203981950173464.jpg 635203981950173464.jpg
 

Description

શેરલોક હોમ્સની  રહસ્ય કથાઓ 
 
સર આર્થર કોનન ડોઈલ 
 
અનુવાદક : જ્યોતિકુમાર વૈષ્ણવ 
 
આજે 21મી શતાબ્દીની હવામાં આપણે સહુ શ્વસીએ છીએ .પુસ્તક કરતા ઓનલાઈન રીડિંગનું વાતાવરણ જામતું જાય છે , છતાય લગભગ સવાસો વર્ષ પૂર્વે શબ્દદેહે કાગળમાં જન્મેલું એક પાત્ર આજેય અત્યંત લોકપ્રિય છે એ વિશ્વની અનેક અજાયબીઓમાં ઉમેરો કરતી એક વધુ અજાયબી નથી?  સાહિત્યસૃષ્ટિની અજાયબી .
 
શેરલોક હોમ્સ એક કાલ્પનિક પાત્ર છે , પણ એ પાત્રે વાચકોના ચિત્તમાં તે સાચું હોવાની જેવી ભ્રમણા પેદા કરી છે તેવી અંગ્રેજી સાહિત્યમાં બીજા કોઈ કાલ્પનિક પાત્રે કરી નથી . આજે પણ હોમ્સના કેટલાયે ચાહકો લંડનની બેકર સ્ટ્રીટમાં હોમ્સનું નિવાસસ્થાન શોધે છે !
 
હોમ્સની આ કથાઓએ કિશોરકિશોરીથી માંડીને વૃદ્ધવૃદ્ધા સુધી સૌને એક સરખો નિર્દોષ આનંદ આપે છે . આ વાર્તાઓની લોકપ્રિયતા દશકાઓથી એવી ને એવી અતુટ રહી છે 
 
ખરેખર તો દિમાગની ધાર કાઢવા અને વિચારોને કલ્પનાશીલ બનાવવા ઉત્તમોત્તમ સસ્પેન્સ સ્ટોરીઝમાં ઘુબાકા મારવા જરૂરી નહિ, અનિવાર્ય છે. 
 
 
 
 
શેરલોક હોમ્સ : ફાંસલો અને બીજી વાતો 
શેરલોક હોમ્સ : છટકું અને બીજી વાતો 
શેરલોક હોમ્સ : સોનેરી ચશ્માં અને બીજી વાતો 
શેરલોક હોમ્સ : નીલમણી અને બીજી વાતો 
શેરલોક હોમ્સ : વાગ્દત્તા અને બીજી વાતો 
શેરલોક હોમ્સની જાસૂસી કથાઓ 
શેરલોક હોમ્સની રહસ્ય કથાઓ 
 

Subjects

You may also like
  • Sherlock Holmes: Soneri Chashma Ane Biji Vaato
    Price: रु 250.00
  • Sherlock Holmes: Chatku Ane Biji Vaato
    Price: रु 250.00
  • Sherlock Holmes: Nilmani Ane Biji Vaato
    Price: रु 250.00
  • Sherlock Holmes: Faanslo Ane Biji Vaato
    Price: रु 250.00
  • Sherlock Holmes: Vaagdatta Ane Biji Vaato
    Price: रु 250.00
  • Dolphin
    Price: रु 75.00
  • One Hundred Years Of Solitude (Gujarati Translation)
    Price: रु 250.00
  • Les Miserables (Gujarati Translation)
    Price: रु 160.00
  • Avkashni Safare
    Price: रु 100.00
  • Siddharth
    Price: रु 130.00
  • Tom Sawyer Na Parakramo (Gujarati Translation of The Adventures of Tom Sawyer)
    Price: रु 250.00
  • A Winter Amid The Ice (Gujarati Translation)
    Price: रु 100.00