Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Shu Khavu Shu Na Khavu (Juda Juda Rogo Mate Diet Therapy)
Preeti Dave
Author Preeti Dave
Publisher WBG
ISBN 9789382345602
No. Of Pages 170
Edition 2016
Format Paperback
Language Gujarati
Price रु 125.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635156554771940575.jpg 635156554771940575.jpg 635156554771940575.jpg
 

Description

SHU KHAVU SHU NA KHAVU - PREETI DAVE

 

શું ખાવું શું ન ખાવું  ( જુદા-જુદા રોગો માટે ડાયેટ થેરાપી)
 

 
ડો.પ્રીતિ દવે.
 
 
ખોરાક યોગ્ય રીતે, યોગ્ય માત્રામાં,યોગ્ય સમયે લઈએ તો તે શરીરને મજબૂતી અને સ્વસ્થતા આપતું ટોનિક બની રહે છે.
 

આરોગ્ય અને તંદુરસ્તીની જાળવણી પ્રત્યેની સભાનતા ભૂતકાળમાં જોવા મળતી હતી તેના કરતા આજે વધુ આવશ્યક જણાય છે. બદલાતી જીવનશૈલી અને ખાનપાનની બદલાયેલી પરિસ્થિતિમાં મેડિકલ સાયન્સમાં તથા જનસામાન્યમાં ફૂડ અને ન્યૂટ્રીશનનું મહત્ત્વ ખૂબ વ્યાપકપણે સ્વીકારાયેલું છે. કૃષિ યુનિવર્સિટી તથા રાજ્યની અન્ય યુનિવર્સિટીઓ પણ ફૂડ અને ન્યૂટ્રીશન સંબંધી શિક્ષણ આપીને મહત્ત્વની કામગીરી કરી રહી છે.

પ્રસ્તુત પુસ્તકમાં સમાવિષ્ટ કરાયેલી સઘળી માહિતી જનસુખાકારીકની વૃદ્ધિમાં બહુ મોટું પ્રદાન કરશે. આ પુસ્તકમાં જે રીતે વૈજ્ઞાનિક માહિતીને લોકભોગ્ય અને શુદ્ધ સ્વરૂપે રજૂ કરવાની મહેનત અને કાળજી લેવાયેલ છે તેનાથી ફૂડ અને ન્યૂટ્રીશનના વિદ્યાર્થીઓ, ડાયેટીશિયન્સ, મેડિકલ સાયન્સ સાથે સંકળાયેલા લોકો તથા જિજ્ઞાસુઓ એમ દરેકને પોતપોતાની જિજ્ઞાસા, જરૂરિયાતો અને મૂંઝવણનોનો ઉકેલ આ પુસ્તક મારફતે હાથવગો બનશે.
પુસ્તક, વિષય નિષ્ણાત તથા તેજસ્વી કારકિર્દી અને આહાર અને પોષણક્ષેત્ર સાથે સંકળાયેલ યુવા લેખિકાની અથાગ મહેનતની ફળશ્રતુરૂપે નિષ્પન્ન થયેલું હોય સર્વથા આવકાર પામશે.
 

Subjects

You may also like
  • Aagaman
    Price: रु 150.00
  • Ghata
    Price: रु 135.00
  • Mansar
    Price: रु 150.00
  • Nazirni Gazalo
    Price: रु 120.00
  • Suna Sadan
    Price: रु 90.00
  • Parab
    Price: रु 150.00
  • Ej Zarukho Ej Hinchko
    Price: रु 135.00
  • Krishnamurti Paddhati
    Price: रु 150.00
  • Kundaliyo Nu Falkathan Ane Upayo
    Price: रु 150.00
  • Grahoni Drashtiye Kundaliyo
    Price: रु 51.00
  • Manav Jivan Upar Grahoni Asar
    Price: रु 135.00
  • Vastushastra
    Price: रु 80.00