Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Sorath Tara Vehta Paani
Zaverchand Meghani
Author Zaverchand Meghani
Publisher Shabdlok Prakashan
ISBN 9789381405062
No. Of Pages 225
Edition 2013
Format Paperback
Language Gujarati
Price रु 175.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635156555573816555.jpg 635156555573816555.jpg 635156555573816555.jpg
 

Description

Sorath Tara Vehta Paani (1930) By Zaverchand Meghani

 

સોરઠ તારાં વહેતાં પાણી (૧૯૩૦) : નવલકથા
 

પ્રાદેશિક રંગોની મનહર કથા
 

ઝવેરચંદ મેઘાણીની સોરઠી જીવનની વાતાવરણપ્રધાન નવલકથા, ‘નાયક નહિ, નાયિકા નહિ, પ્રેમનો ત્રિકોણ નહિ’ એવી આ કથામાં નાયક આખો જનસમાજ છે. કેટલીક જીવતી વ્યક્તિઓની છાયા અહીં પાત્રો પર પડેલી છે; પરંતુ એકંદરે ઐતિહાસિકતા, સામાજિકતા અને તળપદાપણાને સંયોજિત કરી વાતાવરણને ઉપસાવવાનો પ્રયત્ન જ પ્રમુખ રહ્યો છે. ઈડરના બ્રાહ્મણ મહીપતરામની ભેખડગઢમાં થયેલી નિમણૂકથી શરૂ થઈ આગળ વધતી ને છેવટે એના દૌહિત્રથી અંત સુધી પહોંચતી આ કથાનું વસ્તુવિધાન પાંખુ છે; છતાં ગોરાનાં દમન અને દરબારોના જુલમ વચ્ચે જીવતી પ્રજાની આંતરબાહ્ય જીવનરીતિ અને એનું રાચરચીલું રંગદર્શી શૈલીમાં રસ જમાવે છે. વીગતો કરતાં પણ વાતાવરણની જરૂર ઇતિહાસમાં વિશેષ છે એવા અભિગમ સાથેનો, જનસમૂહનો એવો ઇતિહાસ લોકકથાનાં ઘટકોના સંયોજનથી અહીં જીવંત બન્યો છે.

-ચંદ્રકાન્ત ટોપીવાળા

Subjects

You may also like
  • Krushnaavataar-1
    Price: रु 550.00
  • Krushnaavataar-2
    Price: रु 550.00
  • Krushnaavataar-3
    Price: रु 550.00
  • Patan Ni Prabhuta
    Price: रु 250.00
  • Rajadhiraj
    Price: रु 425.00
  • Jai Somnath
    Price: रु 260.00
  • Bhagvaan Kautilya
    Price: रु 140.00
  • Angad No Pag (Gujarati Translation of The Fountain Head)
    Price: रु 150.00
  • Saurashtra Ni Rasdhaar
    Price: रु 400.00
  • Lajja Sanyal
    Price: रु 225.00
  • Aashka Maandal
    Price: रु 475.00
  • Neerja Bhargava
    Price: रु 240.00