સ્પર્ધાત્મક પરીક્ષા માટે ભારતનું બંધારણ અને સામાન્ય અભ્યાસ - પ્રવિણ અજુડિયા
Spardhatmak Pariksha Mate Bharatnu Bandharan ane Samanya Abhyas (Latest Edition) By Pravin Ajudia
• બંધારણની પૂર્વભૂમિકા અને બંધારણની રચના • સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર • નાગરિકતા • મૂળભૂત હકો • રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો • મૂળભૂત ફરજો • રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ • સંઘનું મંત્રીમંડળ અને સરકારી કામકાજનું સંચાલન • રાષ્ટ્રીય પ્રતીકો • સંસદ • સંઘનું ન્યાયતંત્ર • ભારતના નિયંત્રક • રાજ્યપાલ • રાજ્યના એડવોકેટ જનરલ • રાજ્યના ઉચ્ચ ન્યાયાલયો,પંચાયતો,નગરપાલિકાઓ • ટ્રિબ્યૂનલો • ચૂંટણીઓ • કટોકટી • બંધારણમાં સુધારો