Style Secrets (Gujarati Translation of Kareena Kapoor The Style Diary of A Bollywood Diva)
સ્ટાઈલ સીક્રેટ્સ : સ્ટાઈલ ડાયરી ઓફ બોલીવુડ દીવા
કરીના કપૂર
કરીના કપૂર રોશેલ પ્રિન્ટોને કહ્યા પ્રમાણે
આ પુસ્તક તમારા માટે જ લખાયું છે.
આપણે સ્વભાવિક રીતે જ પોતાની ઉમર જાહેર કરવામાં માનતા નથી...
કાયમ યંગ દેખાવા માટે આપણે જાત-જાતની સ્ટાઈલસ ને ફોલો કરતા રહીએ છીએ
જોકે, યંગ સ્ટાઇલીશ રહેવા માટે ઘણી મહેનત કરવી પડે છે અને
મગજમાં ઘણા સવાલો ઉભા થાય છે...
-
ફિગરને કેવી રીતે મેઈન્ટેન કરવું અને કેવું ડાયેટ લેવું?
-
ઇન્ડિયન કે વેસ્ટર્ન કપડાં ખરીદતા શું ધ્યાનમાં રાખવું?
-
કેવી સાડીઓને વોર્ડરોબમાં રાખવી?
-
બદલાતી ઋતુમાં કેવા કપડાં પહેરવા?
-
અને સૌથી મોટો પ્રશ્ન। ....
-
પોતાના મિ. રાઇટને કેવી રીતે પરફેક્ટ બનાવવો?
The reigning queen of Bollywood Kareena Kapoor pens down her beauty secrets and style tips in The Style Diary of a Bollywood Diva.
Kareena Kapoor is one of the highest paid actress in Bollywood. From her fashion sense to her attitude everything is unique and absolutely delightful. From a chubby young girl who used to shadow her sister at shoots to becoming the most hottest actress, Kareena Kapoor reveals it all. The face of size zero, Kareena introduced the concept into Bollywood. The Style Diary of a Bollywood Diva will give you an insight into her life.
About the Authors
Rochelle Pinto is an Indian author who works for Vogue India as a fashion writer. She has co-authored the bookThe Style Diary of a Bollywood Diva.
Kareena Kapoor is an Indian actress who is the face of new Bollywood. She is known for her multiple movies, her style and attitude. Kapoor has co-authored the book The Style Diary of a Bollywood Diva.
|