Swayamno Samno (Gujarati Translation of In Search of Peace) By Sirshri
સ્વયંનો સામનો - સરશ્રી
હરક્યુલિસની આંતરિક ખોજ
પ્રાચિન કાળમાં હરક્યુલિસે એપોલો દેવતાના આશીર્વાદથી પોતાના બાહુબળના જોરે,12 અસંભવ કામોને પાર પાડ્યા.જ્યારે અત્યારના હરક્યુલિસે દેવીમાં દ્વારા પ્રાપ્ત માનસિક શક્તિના જોરે,ખોજ કરીને 'સ્વયંનો સામનો' કર્યો.તેણે આજુબાજુના લોકોની અંદર સાહસ ભરીને પોતાના જેવા કેટલાય હરક્યુલિસ તૈયાર કર્યા.