The Treasure (Gujarati Translation)
ધ ટ્રેઝર - સંપાદક : યોગેશ ચોલેરા
ભાવાનુવાદ : હરેશ ધોળકિયા
જગતના મહાનતમ મોટિવેશન અને સ્વપ્રેરણાના ગુરુઓના વિચારોનો સારાંશ
પ્રેરણાત્મક વિચારોના રત્નોથી છલકાતો ડહાપણનો અદભુત અને અખૂટ ખજાનો.
પોતાના પુસ્તકો, લેખો, પ્રવચનો અને સેમીનાર દ્વારા લાખો લોકોને જીવન જીવવાનું બળ પૂરું પાડનારા વિશ્વના શ્રેષ્ઠતમ ૧૦૯ મોટિવેશન અને સ્વપ્રેરણાના ગુરુઓના ચુનંદા વિચારોનું અનોખું સંકલન.