Timex English Speaking Course (Gujarati) By Utsav Rana
ટાઇમેક્સ ઈંગ્લિશ સ્પીકિંગ કોર્સ - ઉત્સવ રાણા
સ્કુલ-કોલેજ, જી.પી.એસ.સી.-યુ.પી.એસ.સી ની પરીક્ષા તેમજ સ્પર્ધાત્મક કે ખાતાકીય પરીક્ષાઓમાં પુછાતું સંપૂર્ણ ઈંગ્લિશ ગ્રામર પણ પ્રસ્તુત પુસ્તકમાં સમાવેશ કરેલ છે.