Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Vasanti Jeevan Mahek
Jyotika Gajjar
Author Jyotika Gajjar
Publisher Balvinod Prakashan
ISBN 9789382779599
No. Of Pages 92
Edition 2013
Format Paperback
Language Gujarati
Price रु 100.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635237678167061900.jpg 635237678167061900.jpg 635237678167061900.jpg
 

Description

વાસંતી જીવન મહેંક
 
( દુખો: તકલીફોને દુર કરવાના શાસ્ત્રોક્ત, આધ્યાત્મિક, વાસ્તુ, જ્યોતિષ, અને ગુરુમુખીથી દુર કરવાના સચોટ ઉપાયો )
 
જયોતિકા ગજ્જર 
 
આ પુસ્તકનું નામ 'વાસંતી જીવન મહેંક' રાખ્યું છે ,કારણકે જિંદગીમાં દુ:ખો, સમસ્યાઓ અને તકલીફોની ભરમાર છે આ પુસ્તકમાં એવા -એવા શાસ્ત્રોક્ત અને ગુરુપ્રસાદી અર્પણ કરવામાં આવી છે કે દુ:ખ રૂપી પાનખરને હટાવી વસંત મહેંકાવે  .
 
બહુ જુજ પુસ્તકમાં દુ:ખોના મૂળ સુધી પહોંચી ટોચ સુધી પહોંચવાના પ્રયત્ન છે।  આમાં પણ એજ ખાસિયત છે : સુખદુઃખના ભૂગર્ભમાં એ પ્રકરણમાં એવું જ દુ:ખ કેમ આવે છે ? તેના માટે શું કરવું જોઈએ 
 
અનુક્રમણિકા :
 
  • ઘરમાં સુખ-શાંતિ માટેના ઉપાયો 
  • સુખ-દુખના ભૂગર્ભમાં 
  • રોજીદી આધ્યાત્મિક બાબતો 
  • સુખ-સમૃદ્ધિના ઉપાયો 
  • લક્ષ્મીજી કયા કયા સ્થાનો પર નિવાસ કરે ચી ?
  • ધન પ્રાપ્તિ માટેના સરળ પ્રયોગો 
  • સરળ છતાં સચોટ જ્યોતિષીય ઉપાયો 
  • લક્ષ્મીને આકર્ષિત કરનાર પરિબળો 
  • વ્યવસાયમાં સફળતા મેળવવાના ઉપાયો 
  • તોરણના પર્ણો સુક્ષ્મ ઉર્જા થકી સમૃદ્ધિ લાવે 
  • લક્ષ્મી પ્રાપ્તિની શુભ વસ્તુઓ 
  • દિવસ અનુસાર રંગની પસંદગી 
  • કાર્યસિદ્ધિના શુભ શુકનો 
  • ગ્રહોના દુશ્ય્ભાવથી બચવા માટે 
  • બાર રાશિઓના દિવ્ય મંત્ર 
  • મંદ ગ્રહ-નબળા-ઓછા અંશવાળા ગ્રહોનું નિવારણ 
  • નજર દોષ કારણ અને નિવારણ 
  • શુભ-અશુભ સંકેત આપતા સ્વપ્નોનું ફળ 
  • સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત પિરામિડ 
  • પિતૃદોષ નિવારણના સરળ ઉપાયો 
 
 
 
 
 

Subjects

You may also like
  • Mesh Thi Meen
    Price: रु 650.00
  • Praachin Bhrugusanhita (New)
    Price: रु 1200.00
  • Shastriya Hastrekha Darshan
    Price: रु 250.00
  • Jyotish Ni Aankhe
    Price: रु 150.00
  • Janmakundali Nu Karmasthaan
    Price: रु 100.00
  • Varsh-Kundali, Astavarga Ane Vividh Jyotish Vishayo
    Price: रु 80.00
  • Haathni Bhasha
    Price: रु 155.00
  • Sampurna Samudrikshastra
    Price: रु 60.00
  • Sampurna Surya Jyotish
    Price: रु 120.00
  • Jyotishni Ankhe Bhagya Shrashta
    Price: रु 130.00
  • Bhrugusanhita (Gujarati)
    Price: रु 550.00
  • Grahna Aadhare Dhanvaibhav
    Price: रु 100.00