Vechanni Kala (Gujarati Translation of Core Selling Skills Win At Selling) By Les Giblin
વેચાણની કળા - લેસ ગિબ્લીન
વેચાણ લોકો સાથેના વ્યવહારની કળા છે. આ પુસ્તક વેચાણના મૂળભૂત સિદ્ધાંતો વિષે વાત કરે છે - લોકો સાથે ઉત્પાદન કે સેવાનું વેચાણ કેવી રીતે કરવું,હાલના ડિજિટલ યુગમાં ઉત્પાદન વિશેની જાણકારી આંગળીના ટેરવે મળી જાય છે,ત્યારે વેચાણની સફળતાના સુત્રો સૌથી વધુ પ્રસ્તુત છે.