વિદેશીની - પન્ના નાયક
Videshini Set of 2 Books (Collected Gujarati Poems) By Panna Naik
સંપીજંપીને વસતા કેવા બંને જણ! કોઈક ઋણાનુબંધને કારણ આપણું આ સગપણ આલિંગનને કદી ન લાગે આદતનો કોઈ કાટ આપણી પાસે એક રેશમની દોરી:એમાં નહિ ગૂંચ કે ગાંઠ.