Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Yugdrashta Maharaja (Sayajirao Gaekwadna Jivan Par Adharit Navalkatha)
Baba Bhand
Author Baba Bhand
Publisher Ashok Prakashan Mandir
ISBN 9789384962555
No. Of Pages 490
Edition 2016
Format Hardbound
Language Gujarati
Price रु 500.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635898147596422945.jpg 635898147596422945.jpg 635898147596422945.jpg
 

Description

Yugdrashta Maharaja (Sayajirao Gaekwadna Jivan Par Adharit Navalkatha) by Baba Bhand

 

'યુગદષ્ટા મહારાજા' ખેડૂત પરિવારના પ્રયોગશીલ રાજાના ચરિત્ર પર આધારિત,ઐતિહાસિક દસ્તાવેજ શોધીને તેનું સંશોધન કરીને લખેલી રાજકીય નવલકથા છે.


બ્રિટીશોએ ભારતીય રાજાશાહી પર માંડલિકની ઘૂસરી નાખીને રાજાઓને બધી દીધા હતા ત્યારે વડોદરાના સયાજીરાવ ગાયકવાડે ચતુરાઈપૂર્વક ક્રાંતિકારી સ્વાતંત્ર્યવીરોને અને સમાજ સુધારકોને પીઠબળ પૂરું પડેલું.એ જ રીતે રાજાશાહીનું લોકશાહીમાં રૂપાંતર કરવાનો સાહસિક પ્રયોગ કરીને નવભારતના ઘડતરના પાયા નાખેલા. જનતાને મતદાનનો અધિકાર,ગ્રામપંચાયતની સ્થાપના, ફરજીયાત પ્રાથમિક શિક્ષણના કાયદા,વાચ્નાલયની સ્થાપના,અસ્યપૃશ્યતા, વેઠિયાગીરી,બાળવિવાહ પ્રતિબંધક કાયદા, રાજ્યમાં સમૃધી વધારવાના માર્ગો, પુરવઠો,જમીનસુધારણા, આરોગ્યસેવા,ઉધોગવ્ય્વ્સાય માટેનું શિક્ષણ,કાયદાનું સામાજીકીકરણ અને પારદર્શી પ્રશાસન સાથે જનમાધ્યમનો અસરકારક ઉપયોગ જેવા અનેક માર્ગોથી વિધાયક રાજનીતિનો આદર્શ નમુનો પૂરો પડ્યો. નાગરિકોમાં સાહિત્ય અને કળા પ્રતેય અભિરુચિ જાગે એ માટે અને કલાકારોને રાજ્યાશ્રય દેવા માટે ખાસ પ્રયત્ન કાર્ય.સફળ રાજપુરુષ,કુશળ પ્રશાસક અને વિચારશીલ દ્રષ્ટિ જેવા અસાધારણ ગુનો મહારાજમાં હતા જ;પરંતુ અસ્તિત્વની સમસ્યા સર્જાતા પ્રસગોને મહાત કરવા માટે જરૂરી પ્રબુદ્ધી પણ એમણે સંપાદન કરી હતી.આથી આ ચરીત્રકથનને પ્લેટોના ' ધ રિપબ્લિક' , રામચંદ્ર પંત અમાત્યના ' આજ્ઞાપત્ર ' જેવા આઠુંનીક રાજ્યોપનીષદનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે.
 

Subjects

You may also like
  • Krushnaavataar-1
    Price: रु 600.00
  • Krushnaavataar-2
    Price: रु 580.00
  • Krushnaavataar-3
    Price: रु 570.00
  • Patan Ni Prabhuta
    Price: रु 300.00
  • Rajadhiraj
    Price: रु 525.00
  • Jai Somnath (Gujarati Novel)
    Price: रु 280.00
  • Bhagvaan Kautilya
    Price: रु 140.00
  • Bhagvan Parshuram (Gujarati Novel)
    Price: रु 300.00
  • Angad No Pag (Gujarati Translation of The Fountain Head)
    Price: रु 200.00
  • Dariyapaar
    Price: रु 170.00
  • Saurashtra Ni Rasdhaar
    Price: रु 600.00
  • Aakhet (Part 1 to 3)
    Price: रु 2500.00