Categories
Authors List
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 5000
20% discount if the order amount is over Rs. 7000
News & Views

ઓગસ્ટ ૨૦૧૨ માં પ્રકાશિત થયેલ પુસ્તકો

ઓગસ્ટ ૨૦૧૨ માં પ્રકાશિત થયેલ પુસ્તકો :-

ગઝલ રૂપ અને રંગ: રઈશ મનીઆર 
કામના નિયમો       
:રીચાર્ડ ટેંપલર (અનુવાદિત)
બાળકોની સફળ કેળવણી નિંદ્રાવસ્થામાં ? : શાંતિલાલ સાવલિયા
પરમવીર ચક્ર (વિજેતાઓની શોર્યગાથાઓ): રાજ ભાસ્કર
જીવન રાહ બતાવે રામાયણ :મોરારીબાપુ (
પૂ.મોરારીબાપુની રામકથાઓમાંથી જીવન જીવવાનું બળ મળે તેવા સોનેરી વિચારોનું અનોખું સંકલન )
આનંદ રાહ બતાવે રામાયણ :મોરારીબાપુ (પૂ.મોરારીબાપુની રામકથાઓમાંથી જીવનમાં પ્રસન્નતા ખીલવવા માટેના  સોનેરી વિચારોનું અનોખું સંકલન )
----------------------------------------------------------------------------------------------------------

'Mein Kampf' Gujarati Translation


મારો સંઘર્ષ - એડોલ્ફ હિટલર 

હિટલરની આત્મકથા 'Mein Kampf' નો ગુજરાતી ભાવાનુવાદ 

અનુવાદ: ડો.બી.ડી.ઠાકર